Loading alternative title

સુરત

સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ

 16 October 2018  100

સાફ-સુથરા કપડા પહેરી વરાછા બ્રિજની સાફ કરતાં યુવાનોને જોઈને રાહદારીઓ થૂંકણવીરોએ અનુભવી શરમ

સુરતમાં કિરણ એક્સપોર્ટમાંથી છૂટા કરી દેવાયેલા કારીગરોએ કલેકટરને કરી રજૂઆત

 16 October 2018  7

મંદીના સમયમાં છૂટા કરી દેવામાં આવતા જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું હોવાનું કારીગરોએ જણાવ્યું

બારડોલી

બારડોલી અપહરણ: પિતાએ બાળકને નદીમાં જોયો, પોલીસ માનવા તૈયાર નથી

 18 July 2018  129

નિવના અપહરણનું રિકન્સ્ટ્રકશન- મીંઢોળા નદીમાં બોટથી શોધખોળ કરી પરંતુ ભાળ મળી નહીં

વલસાડ

જીવલેણ અકસ્માત|વલસાડ હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘૂસી, 1નું મોત

 17 September 2018  39

વલસાડ હાઇવે પર સુગર ફેકટરી પાસે અમદાવાદ તરફ જઇ રહેલી એક કાર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો...

વલસાડમાં વકીલો રસ્તા પર ઉતર્યા અધિકારો પર તરાપ સામે આક્રોશ

 17 September 2018  20

બાર એસોસિઅેશનો અને બાર કાઉન્સિલોની હડતાળ બહિષ્કાર- કામકાજથી અળગા રહેવા સામે અંકુશ સામે વિરોધ

ડાંગ

એશિયાડમાં ગોલ્ડ જીતનારી સરિતાના ઘરે હજુ ગેસનો ચૂલો, ગામમાં આવવા બસ નથી મળતી

 09 September 2018  45

ગોલ્ડન ગર્લના ઘર સુધી જિલ્લા મથક સાથે બસ સેવા પણ નથી

વાપી

વલસાડ અકસ્માતમાં સુરતના બેના મોત, યુવકના લગ્ન આઠ માહિના પહેલાં જ થયા હતા

 16 October 2018  12

વલસાડમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 14 વર્ષીય રૂદ્રના અકાળે મોતથી વિધવા માતાએ બે પુત્રો પૈકી નાનો પુત્ર ગુમાવ્યો

કપરાડા

પ્રા. શાળામાં બાળકોને મજૂરી કરાવાતો વીડિયો વાયરલ

 09 September 2018  31

કપરાડા તાલુકાના સિલ્ધા ગામે વિજ્ઞાન મેળાની તૈયારીમાં બાળકોને મજૂરી કામ કરાવી યશ શિક્ષકોએ લેવો છે

Find Us On Facebook

Latest News

Advertisement

NEWS

Videos

NEWS FLASH