Loading alternative title

અમદાવાદ

અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા

બજાજ ફાયનાન્સના નામે લોન અપાવવાનું કહી છેતરપિંડી કરતા આઠ લોકોની દિલ્હીથી ધરપકડ કરી

Read More 

વિશ્લેષણ/ જસદણ હજી પણ બાવળિયાનો જ ગઢઃ કોંગ્રેસનું સંગઠન ફરી એક વાર કાચું પડ્યું

જસદણ પેટાચૂંટણીમાં કુંવરજીની સાથે ભાજપ સંગઠન ભળતા તેમની લીડ 'ઓલટાઈમ હાઈ' નજીક પહોંચી

Read More 

પેટાચૂંટણી/ જસદણની જીતનો 'કમલમ'માં વિજયોત્સવ, કુંવરજીભાઇની જીત એ ભાજપનો વિજયઃ મુખ્યમંત્રી

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં કેબિનેટ મંત્રી બાવળિયાની જીત થઈ છે

Read More 

પેટાચૂંટણી/ કુંવરજીને મંત્રીપદ ફળ્યું, ભાજપને કુંવરજી: કોંગ્રેસે ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ 'અવસર' ગુમાવ્યો

અંગત પ્રતિષ્ઠા બાવળિયાને ધારણા કરતાં ય વધુ સરસાઈ અપાવવામાં નિર્ણાયક સાબિત થઈ

Read More 

કાંકરિયા કાર્નિવલઃ ફેસ ડિટેકશન કેમેરાથી લઈ 2086 પોલીસ કર્મી સુરક્ષા માટે તૈયાર

3 ડીસીપી, 7 એસીપી,31 પીઆઇ,100 પીએસઆઇ,1296 પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા માટે સજ્જ

Read More 

Find Us On Facebook

Latest News

Advertisement

NEWS

Videos