Loading alternative title

વડોદરા

વડોદરાઃ માણેજા વિસ્તારમાં બે બાઈક વચ્ચે વિચિત્ર અકસ્માત, યુવાનનું મોત

  • alternative title
  • alternative title

  25-04-2018   527

વડોદરાઃ શહેરના માણેજા વિસ્તારમાં આવેલી ફેંગ કંપનીના ગેટ પાસે સોમવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કંપનીના ગેટ પાસેથી બાઈક લઈને પસાર થઇ રહેલા અરવિંદ વસાવા(ઉં.વ.42)ને રસ્તાની સામેની તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક સવારે ટક્કર મારી હતી. જેના પગલે તે બેશુદ્ધ અવસ્થામાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.

રસ્તા ઉપર માથાનો કપાળનો ભાગ ભટકાતાં વધારે પડતું લોહી વહી ગયું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળે ટોળા ઉમટી પડયા હતા. આ બનાવની જાણ મકરપુરા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મૃતક યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  •  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મિટીંગ તોફાની બની, ખેડૂતોએ કર્યો હોબાળો વડોદરા કોર્ટ માં જજ ની સામે કોન્સ્ટેબલ ને આવ્યું એટેક 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title