સુરત
ચોક બજાર વિસ્તારમાં ચાર વર્ષના બાળક નું અપહરણ બાદ છુટકારો
22-05-2018 3881
ચોક બજાર વિસ્તારમાં ચાર વર્ષના બાળક નું અપહરણ બાદ છુટકારો...
મોહલામાજ રહેતી બે સગી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ અપહરણ...
બડેખાં ચકલાંથી પાંચ વર્ષના મો.હુશૈનના ગુમ થવા પાછળ પાડોશી બહેનોની ભૂંડી અને ક્રિમિનલ ભૂમિકા બહાર આવી છે...
સાગર હોટલ નજીક આ બાળકને રોશન નામની એક મહિલા રિક્ષામાંથી ઉતારીને રહસ્યમય સંજોગોમાં ફરાર થઈ ગઈ હતી...
પાછળથી આ મહિલાની અટકાયત કરી પુછતાછ કરવામાં આવતા આ મહિલાએ તેની બહેન નાઝનીન સાથે મળીને ખંડણી માટે બાળકનું અપહરણ કરી હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવી...
બનેં બહેનો પર દેવું વધી જતાં અપહરણ કર્યું હોવાનું પોલીસ ની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું...
અઠવાલાઇન્સ પોલીસે બનેં ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત : પ્રેમી યુગલ એ ઝેરી દવા પીને કર્યો આપઘાત
સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા