જૂનાગઠ
તોરણીયા રામાપીર ગૌશાળા માં ગાયો ના મોત નો સિલસિલો યથાવત

23-05-2018 796
જૂનાગઢ : તોરણીયા રામાપીર ગૌશાળા માં ગાયો ના.મોત નો સિલસિલો યથાવત
બે દિવસ પહેલા વધું 4 ગાયોના.મોત
2 વાછરડા અને 2 ગાયો ના.થયા મોત
મહાનગરપાલિકા હજી કુંભકર્ણ ની નિદ્રા માં
147 ગાયો ઉપર મોત નો ખતરો યથાવત
બાકી રહેલી ગાયો ને અન્ય સારી જગ્યાએ ખસેડવા ગૌરક્ષકો ની માંગ
એક બાદ એક ગાયો ના.મોત થવા છતાં તંત્ર નું ભેદી મૌન
ગાયો ને અન્ય જગ્યાએ ખસેડી લેવા પોલીસે કરેલી રજુઆત છતાં મહાનગરપાલિકા નિષ્ક્રિય