Loading alternative title

વડોદરા

વડોદરા કોર્ટ માં જજ ની સામે કોન્સ્ટેબલ ને આવ્યું એટેક

alternative title
  23-05-2018   495

વડોદરા કોર્ટ માં જજ ની સામે કોન્સ્ટેબલ ને આવ્યું એટેક 

સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત

જવાહરનાગર પોલિસ  સ્ટેશન માં ફરજ બજાવે છે કોન્સ્ટબલ 

50 વર્ષ અરવિંદ વસાવા નું મોત

- નવી કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થામાં સૌથી ગંભીર બેદરકારી

- કોર્ટમાં ઇમરજન્સી વ્યવસ્થામાં સૌથી મોટી ખામી

- ચાલુ કોર્ટમાં કોન્સ્ટેબલ ને  આવ્યો હાર્ટ એટેક

- કોર્ટનાં પગથિયાં સુધી ન પહોંચી શકી એમ્બ્યુલન્સ

- કોર્ટનાં મેઇન ગેટ પર બેરીકેટ લગાવાતાં સમસ્યા

- બેરીકેટને કારણે કોર્ટનાં દ્વાર સુધી ન પહોંચી શકી એમ્બ્યુલન્સ

- કોન્સ્ટેબલ ચાદરની ઝોળીમાં એમ્બ્યુલન્સ સુધી લઇ જવા પડ્યા

- એશિયાની સૌથી મોટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ છે વડોદરાની નવી કોર્ટ

  •  વડોદરાઃ 2654 કરોડનું લોન કૌભાંડ, અમિત ભટનાગરને ત્યાં EDનાં દરોડા

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title