Loading alternative title

કપરાડા

પ્રા. શાળામાં બાળકોને મજૂરી કરાવાતો વીડિયો વાયરલ

alternative title
  09-09-2018   31

નાનાપોઢા: કપરાડા તાલુકાના સિલધા ગામે મુખ્ય પ્રા. શાળામાં મુખ્ય શિક્ષક જ ઉભા રહી ને બાળકોને મજૂરી કામ કરાવતો હોય તો બાળકો ને પૂરતું શિક્ષણ ક્યાંથી મળવાનું 1થી 8 વર્ગના બાળકો આ મુખ્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.શાળાના આચાર્ય ને બાળકોને બાળકોનું ભવિષ્યની કોઇ ચિંતા કર્યા વગર બિન્દાસ કામ કરાવી રહ્યો છે.તેનો વીડિયો વાઈરલ થઈ જતા કપરાડા તાલુકામાં ભૂકંપ સર્જાયો છે.જ્યારે બાળકોના વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. બાળકો ભણવાની જગ્યા પર શિક્ષકો મજૂરી કામ કરવી રહ્યાં છે તેનો વીડિયો વાઈરલ થતા જ સમગ્ર કપરાડા મથકમાં ચકચારી મચી જવા પામી છે.

શાળાના ગાર્ડનમાં માટી નાખી હતી

 

સિલધા મુખ્ય શિક્ષક દ્વારા જાણવા મળ્યું હતું કે શાળામાં ગાર્ડન બનાવ્યો છે.જેમાં ફૂલછોડ રોપેલાં હોવાથી બહાર ગામથી માટી મગાવી ગાર્ડનમાં આજે સવારે બાળકો નાખતાં હતાં. બાળકોને કામ કરાવતા ન હતા . - પંકજભાઇ પટેલ, આચાર્ય, પ્રા. શાળા સિલધા


  • Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title