Loading alternative title

વલસાડ

જીવલેણ અકસ્માત|વલસાડ હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘૂસી, 1નું મોત

  • alternative title
  • alternative title

  17-09-2018   101

વલસાડ હાઇવે પર સુગર ફેકટરી પાસે અમદાવાદ તરફ જઇ રહેલી એક કાર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર સંજય પાંડી ઉ.વ. 35 રહે. કોસાડ,સુરતનાનું મોત નિપજ્યું હતું.જ્યારે 1ને ઇજા પહોંચતા કસ્તુરબા હોસ્પિલમાં દાખલ કરાયો હતો. 

  •  વલસાડમાં વકીલો રસ્તા પર ઉતર્યા અધિકારો પર તરાપ સામે આક્રોશ

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title