Loading alternative title

અમદાવાદ

પેટાચૂંટણી/ જસદણની જીતનો 'કમલમ'માં વિજયોત્સવ, કુંવરજીભાઇની જીત એ ભાજપનો વિજયઃ મુખ્યમંત્રી

alternative title
  23-12-2018   42

અમદાવાદઃ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં કેબિનેટ મંત્રી બાવળિયાની જીતને પગલે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ'માં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. આ વિજયને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કુંવરજીભાઇ બાવળિયાની જીત એ ભાજપનો વિજય છે. જનતાએ રાજ્ય અને કેન્દ્રની કામગીરીને વધાવી છે.

* મુખ્યમંત્રીએ કુંવરજીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જસદણની જનતાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ કામગીરીને વધાવી ભાજપને મત આપ્યા છે.

* ત્રણ રાજ્યમાં જીત બાદ કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં આવી ગઇ હતી, પરંતુ જસદણની જનતાએ તેમને નકારી છે.

 •  પેટાચૂંટણી/ કુંવરજીને મંત્રીપદ ફળ્યું, ભાજપને કુંવરજી: કોંગ્રેસે ઉમેદવારની પસંદગીમાં થાપ ખાઈ 'અવસર' ગુમાવ્યો અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title