Loading alternative title

સુરત

સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન નવા કોચ સાથે રવાના થઇ

alternative title
  28-12-2018   37

સુરતઃવેસ્ટર્ન રેલવેની ઉત્કૃષ્ટ યોજના અંતગર્ત સુરત કોચ કેર સેન્ટર દ્રારા સૌપ્રથમ તૈયાર કરાયેલા કોચ આજે(શુક્રવારે) સુરત- મુઝફ્ફરપુર ટ્રેન સાથે રવાના કરવામાં આવ્યા હતા. 60 લાખના ખર્ચે આ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. દર બુધવારે સુરત મહુવા ટ્રેનમાં પણ નવા કોચ લાગશે જેને કારણે મહુવા સુરત ભાવનગરના મુસાફરોને પણ લાભ મળશે. હવે પછી ફલાઇંગ રાણી, અવંતિકા, દાનાપુર, વલસાડ-પુરી, વલસાડ હરિદ્રાર જેવી ટ્રેનોમાં પણ નવા કોચ લાગશે.

  •  સુરતમાં ટ્રાઇના વિરોધમાં કેબલ ઓપરેટરોએ ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title