Loading alternative title

સુરત

સુરતમાં સ્કૂલની ઓટો રિક્ષા પલટી જતાં એક બાળકનું મોત, ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ

alternative title
  28-12-2018   49

સુરતઃ પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ ઓટો રિક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બલેની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. તમામ બાળકોને રિક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા. રિક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલની રિક્ષા પલ્ટી મારી ગઈ હોવાનું બાળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ઘવાયેલા અને મોત ને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1 ના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ પાંડસેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  •  સુરતમાં દારૂ પીધેલા યુવકને પોલીસ દ્વારા ડંડા મારતા સીસીટીવી બહાર આવ્યા સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title