સુરત
કતારગામની બે સોસાયટીમાં અઠવાડિયાથી ગટરના પાણી વહેતા લોકોમાં રોષ

28-12-2018 102
સુરતઃ કતારગામના બહુચરનગર અને રમણનગરમાં અઠવાડિયા ઉપરાંતથી ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે પણ પાલિકા કર્મચારીઓને ફોલ્ટ નહીં મળતાં રહીશો તેમજ આસપાસની શાળા અને ટ્યુશન ક્લાસના બાળકોને રસ્તો ઓળંગવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે. આ સ્થિતિ મેન હોલ ન મળવાના લીધે ઊભી થઇ હોવાનું ડ્રેનેજ વિભાગના કર્મીઓએ જણાવ્યું હતું.
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સોશિયલ મીડિયામાં સુરત પોલીસ કમિશનર લાઈવ થયા
સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા