Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

સાયણમાં NRIના મકાનના તાળા તોડી દુકાનમાં તસ્કરોએ કરેલી રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ

alternative title
  25-01-2019   119

સુરતઃ સાયણ ગામમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સતત ત્રણેક દિવસથી ચોર ટોળકી ઉપરાછાપરી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. ગુરૂવારે વહેલી સવારે ત્રણ ઘરના તાળા તોડવામાં આવ્યાં હતાં. જેમાં એનઆરઆઈના ઘરમાંથી રોકડ અને કિંમતી દાગીનાની ચોરી કરીને ટોળકી નાસી ગઈ હતી.શુક્રવારે સાયણના ગોથાણ રોડ પર આવેલા ઓમનગરમાં હોલેસેલના વેપારીઓને નિશાનબનાવી 3.50 લાખની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ત્રણ જેટલા ચોર નજરે આવે છે.ચોર કાર લઈને આવે અને ચોરી કરી નાસી જતાં હોવાનું સામે આવ્યું છે.

  •  અમદાવાદમાં એક્ટિવા ટોઇંગ કરાતાં મહિલાએ ટ્રાફિક પોલીસને સેંડલથી માર્યો

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title